માળિયા (મિયાણા): મૂળ આદિપુર નિવાસી વિલ્મા મહેશભાઈ પટેલ તે મહેશભાઈ અવચરભાઈ પટેલ (જાનવા), હિરલબેન મહેશભાઈ પટેલ (જાનવા)ની દીકરી, હેત મહેશભાઈ પટેલ (જાનવા)ના બહેન, અવચરભાઈ નાનજીભાઈ પટેલ (જાનવા), સ્વ સવિતાબેન અવચરભાઈ પટેલ (જાનવા)ની પૌત્રીનું તારીખ 21-12025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-1-2025 ને ગુરુવારે સાંજે 4 થી 5 કલાકે આર. પી. પટેલ ગુજરાત વિદ્યાલય વોર્ડ-2/B, તોલાણી આઇ હોસ્પિટલ પાછળ, આદિપુર ખાતે અને તારીખ 24 l-1-2025 ને શુક્રવારે સવારે 8:30 થી 10:30 કલાકે વરણી હાઇટ્સ, ગોકુલ મથુરા સોસાયટી, કેનાલ રોડ, ઉમિયા સર્કલ પાસે, મોરબી ખાતે અને સાંજે 3 થી 4 કલાકે તેઓના નિવાસસ્થાન નાનીબરાર મુકામે રાખવામાં આવ્યું છે.