મોરબી : આણંદ નિવાસી વજીબેન મહાદેવભાઈ કગથરા (ઉ.વ.101) તેઓ કેશુભાઈ (મો.નં 94278 59658)ના માતા તથા મેહુલભાઈ (મો.નં. 94273 81601) અને નેવીશભાઈના દાદીનું તા. 22-1-2024ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 23-1-2025ને ગુરુવારના રોજ આંબામાતાનું મંદિર, સ્વામિનારાયણ મંદિરની સામે, આણંદ ખાતે તેમજ તા. 25-1-2025ને શનિવારના રોજ રાત્રે 8 થી 10 કલાક દરમ્યાન કાંતિપુર ખાતે રાખવામાં આવ્યું છે.