મોરબી : મૂળ જબલપુર હાલ મોરબી નિવાસી વૈદર્ભીબેન અંકુરભાઈ લોરીયા (ઉ.વ.38) તે અંકુરભાઈ અંબારામભાઈ લોરીયાના પત્ની, દીર્ઘ અંકુરભાઈ લોરીયાના માતા, અંબારામભાઈ વાલજીભાઈ લોરીયાના પુત્રવધુનું તા. 20-1-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 23-1-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન, કૃષ્ણનગર સોસાયટી, શનાળા રોડ, મોરબી ખાતે તેમજ રાત્રે 7:30 થી 9 કલાક દરમ્યાન કડવા પાટીદાર સમાજવાડી, જબલપુર ખાતે રાખવામાં આવ્યું છે. પિયારપક્ષનું બેસણું સાથે રાખેલ છે. આંબારામભાઈ મો.નં. 98252 31316 / અંકુરભાઈ મો.નં. 90999 37508