મોરબી : મોરબી નિવાસી મેનાબેન નારણદાસ લહેરૂ (ઉ.વ.96) તેઓ પ્રફુલ્લભાઈ, રાજેન્દ્રભાઈ, ભરતભાઈ અને પ્રકાશભાઈના ભાઈ તથા તુષારભાઈ અને અક્ષયભાઈના દાદીનું તા. 20-1-2025ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 24-1-2025ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5:30 કલાક દરમ્યાન સિધ્ધિ વિનાયક વાડી, સત્યમ પાન વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.