મોરબી : ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ, મૂળ જોધપર મચ્છુ હાલ મોરબી નિવાસી જસવંતીબેન હરિલાલ ભટ્ટ (ઉ.વ.95) તે બીપીનભાઈ ભટ્ટ (મો.નં. 94290 06098), દિવ્યાબેન એન. પટેલ (અમદાવાદ)ના માતા, મીનાક્ષીબેન બી. ભટ્ટના સાસુ, પ્રિયંકાબેન સિદ્ધાર્થકુમાર જોષી-મોરબી, અવનીબેન શિવાંગકુમાર માંકડ-ગાંધીધામ, વૈભવભાઈ (મો.નં. 7016398025)ના દાદીનું તા. 21-1-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા. 23-1-2025 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5 કલાક દરમ્યાન ચા.મ.કા. મોઢ બ્રાહ્મણની વાડી, 10-11 સાવસર પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.