ટંકારા : ટંકારા ચોકડી પર વજાબાપા ચા વાળાથી પ્રખ્યાત વજાભાઈ રેવાભાઇ ઝાપડા (ઉમર વર્ષ 84) તે પરબતભાઈ, નવઘણભાઈ, રામાભાઈ, જગદીશભાઈ, નાગજીભાઈ, રણછોડભાઈ, બાબુભાઇ, ધિરજભાઈ, પ્રકાશભાઈ તથા કનુબેન હમિરભાઈ ફાંગલિયા, સોમીબેન ખીમજીભાઈ ગમારાના પિતાનું આજ રોજ તારીખ 21-01-2025ને મંગળવારે અવસાન થયું છે. જેમનુ બેસણું આજે તારીખ 21-01-2025ને મંગળવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન સરદાર પટેલ વિદ્યાલય પાછળ, ઝમઝમ નગર, ટંકારા ખાતે રાખેલ છે.