મોરબી : મોરબીના ઘુંટુ ગામે આવેલ હરિઓમ પાર્કમાં રહેતા નવનીતભાઈ ધીરુભાઈ સોરઠીયા ઉ.31 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.