લંડન બ્યુટી સ્કૂલના સર્ટિફાઇડ આર્ટિસ્ટ મેક અપ, હેર સ્ટાઇલ સહિતની બ્યુટી ટ્રીટમેન્ટ કરી આપશે : બ્રાઇડલ ઉપરાંત નોન બ્રાઇડલ મેક ઓવર કરી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ] : હવે પ્રસંગ ટાણે સમયના અભાવ વચ્ચે પાર્લરના ધક્કા નહી ખાવા પડે. કારણકે મોરબીમાં રોઝી મેકઓવર્સનો પ્રારંભ થયો છે. જેના આર્ટિસ્ટ ઘરે આવીને તૈયાર કરી જશે. તો આ લગ્ન ગાળાની સીઝનમાં ફોન ઘુમાવો અને અત્યારે જ એપોઇન્ટમેન્ટ લઈ લ્યો.મોરબીમાં રોઝી મેકઓવર્સનો પ્રારંભ થયો છે. જેમાં દિલ્હીની યુકે ઇન્ટરનેશનલ લંડન બ્યુટી સ્કૂલના સર્ટિફાઇડ આર્ટિસ્ટ સેવા આપવાના છે.સગાઈ, એનિવર્સરી ફંક્શન, પાર્ટી, બ્રાઇડલ નોન બ્રાઇડલ મેક અપ, પ્રિ વેડિંગ શૂટ સહિતના પ્રસંગમાં અહીંના આર્ટિસ્ટ ઘરે આવીને તૈયાર કરી જશે. અહીં બ્રાઇડલ માટે પણ એ ટુ ઝેડ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. ___________________________તો પ્રસંગમાં ઘરે બેઠા જ બ્યુટી ટ્રીટમેન્ટ મેળવવા આજે જ સંપર્ક કરો___________________________રોઝી મેકઓવર્સ મો.નં.9023455233મો.નં.8320698839___________________________Instagram www.instagram.com/rozy_makeovers_?utm_source=qr&igsh=ZjB4emZ3MXo0OWg5___________________________