સંતાન પ્રાપ્તિ માટેની સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ હોસ્પિટલ દ્વારા 9માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે સેવાકીય આયોજન : નિઃશુલ્ક કેમ્પના લાભાર્થીને IVFની જરૂર પડશે તો તેમાં પણ રાહત અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સંતાન પ્રાપ્તિ માટેની સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ હોસ્પિટલ એવા રાજકોટના બ્લીસ IVFને 8 વર્ષ પૂર્ણ થઈ 9માં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. આ નિમિત્તે તા. 15 ફેબ્રુઆરી સુધી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં લગ્નના 3થી 4 વર્ષો પછી પણ સંતાન ન થવું, 2થી વધારે વાર IUI સારવાર કરાવ્યા છતાં પણ ગર્ભ રહેવામાં સફળતા ન મળવી, એક સંતાન પ્રાપ્ત થયા બાદ બીજા સંતાન પ્રાપ્ત થવામાં મુશ્કેલી અથવા લાંબો ગાળો રહેવો, બીજવાહીની (ફેલોપીયન ટ્યુબ) બંધ હોવી અથવા તો તેમાં કોઈ ખામી હોય, પુરૂષના વિર્યમાં શુક્રાણુની અલ્પતા હોવી, અંડાશયમાં ઈંડા ( સ્ત્રીબીજ) ન બનવા અથવા તો અંડાશયમાંથી સ્ત્રીબીજ યોગ્ય સમયે ન ફુટવું, બધા રીપોર્ટ નોર્મલ આવવા છતાં પણ ગર્ભ ન ધારણ થવો, પુરૂષ અથવા સ્ત્રી કોઇ પણની નસબંધી કરેલી હોય, ગર્ભ રહ્યા બાદ કોઇ કારણસર ઘાવાર ગર્ભપાત થવો તેમજ બેથી વધુ વાર આઇવીએફ સારવાર કરાવી છતાં સફળતા ન મળી હોય તો તેવા દંપતિઓએ આ કેમ્પનો ખાસ લાભ લેવા જેવો છે.___________________________ઉપલબ્ધ સુવિધા● IUI સારવાર ● IVF (ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર)● ICSI (એડવાન્સ ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર) ● બ્લાસ્ટોસીસ્ટ કલ્ચર● લેસર હેચિંગ● Cryo-Preservation (Sperm, Egg Embryo, Freezing)● Sperm, Egg, Embryo Donation___________________________પ્રસુતિ અને સ્ત્રીરોગ નિષ્ણાંત●ડો. રમેશ કછટીયાM.S. ( obst & gynaec) ઈન્ફર્ટીલીટી કન્સલ્ટન્ટ●ડો. નિલેશ આહીર ( ચાવડા)M.S. (obst & gynaec) ઈન્ફર્ટીલીટી કન્સલ્ટન્ટ___________________________કેમ્પ સ્થળ : બ્લીસ IVF ચોથા માળે, જાસલ કોમ્પ્લેક્ષ, નાણાવટી ચોક પાસે,સ્ટર્લિંગ હોસ્પિટલની સામે,150 ફૂટ રિંગરોડ, રાજકોટમો.નં.9033471954___________________________