મોરબી : સ્વ.રતનબેન ત્રિભોવનભાઈ ઝાલરીયાના મરણાર્થે આગામી તારીખ 22/1/2025 ને બુધવારે રાત્રે 9:00 કલાકે ઝાલરીયા પરિવાર દ્વારા ધાયડી પ્લોટ, મહેન્દ્રનગર મુકામે ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજેશ પટેલ (માવાપર વાળા) તથા હર્ષદભાઈ કૈલા ધૂન ભજન ગાઈ શ્રદ્ધાંજલિ પાઠવશે. તબલા કશ્યપ અગ્રાવત એન્ડ ગ્રુપ તથા સાહિત્યકાર નાનજીભાઈ પટેલ (ઝીકીયારીવાળા) રહેશે.