મોરબી : સદગુરુ દેવશ્રી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ નિમિતે શ્રી કાલિકા પ્લોટ યુવા ગૃપ દ્વારા હનુમાનજીના મંદિરે રાજબેંક વાળી શેરી, કાલિકા પ્લોટ મેઈન રોડ, રવાપર રોડ, મોરબી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તા. 17-1-2025ને શુક્રવારના રોજ સાંજે 7 કલાકે આરતી અને સાંજે 7:30 કલાકે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.