મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના બસસ્ટેન્ડ પાછળ તળાવના કાંઠેથી મોરબી તાલુકા પોલીસે આરોપી દારાસિંગ ઘનશ્યામસિંહ ચૌહાણ રહે.હાલ ઉંચી માંડલ, રામદેવ હોટલ મૂળ રહે.ભાંવતા રાજસ્થાન વાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 6 બોટલ કિંમત રૂપિયા 3000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.