મોંઘવારીના સમયમાં પણ કરિયાવરમાં ઢગલાબંધ વસ્તુઓ આપવાનું દરેક પિતાનું સ્વપ્ન થશે સાકાર : જરૂરિયાતમંદ પરિવારોએ તથા સમૂહ લગ્ન આયોજકોએ કરિયાવર.comની એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પોતાની દીકરીના લગ્ન ધામધુમથી કરાવવાનો હરખ હોય, અને દીકરીને કરિયાવરમાં ઢગલાબંધ વસ્તુઓ આપવાની પણ હોડ હોય તે વાસ્તવિકતા છે. આ માટે પિતા વર્ષોથી બચત પણ કરે છે અને ક્યાંય કચાશ ન રહે તેની ચિંતામાં ગળાડૂબ હોય છે. આવા પિતાની ચિંતા દૂર કરવાનું બીડું મોરબી જિલ્લામાં કરિયાવર.com દ્વારા ઉપાડવામાં આવ્યું છે.કરિયાવર.com દ્વારા બે પેકેજ મુકવામાં આવ્યા છે. જેમાં રૂ.61 હજારમાં 258 આઇટમો તથા રૂ.80,999માં 223 આઇટમો આપવામાં આવશે. બન્ને પેકેજમાં સોનાનો દાણો ફ્રી અપાશે. રૂ.61 હજાર વાળા પેકેજમાં પલંગ ૫ x ૬, થ્રી ડોર ડ્રેસીંગ કબાટ, ટીપોઇ, ગાદલું બ્રાન્ડેડ, ઓશીકા, ખુરશી, કમ્ફર્ટ સેટ, ગાલીચો, ટુવાલ સેટ, આશનીયા, ટી સેટ, કિચન મેલેમાઇન સેટ, પુડીંગ સેટ, લેમન સેટ, વોટર જગ, ટ્રાવેલીંગ બેગ, ગરમ ગરવો, મીક્ષચર, પંખો, બ્લેન્ડર, મુખવાસ દાની, દીવડો, માણેક સ્તંભ, પૂજાની થાળી, કંકાવટી, બાથરૂમ સેટ, દીવાલ ઘડીયાળ, નોન સ્ટીક ઢોસા તવી, ચા ખાંડ ડબરા, સ્ટીલના બેડા, સ્ટીલના કળશા, કોપર લોટી, પાટલો – વેલણ, બાજોટ, ભાતીયુ ચમચો, તાવીથો, ચમચા, ચીપિયો, ગરણી સાણશી, સ્ટીલ ચા કપ, સ્ટેનલેસ સ્ટીલ ટ્રે, ગેસનો ચૂલો, ઓઇલ બોટલ, સ્ટીલ તપેલા સેટ, સ્ટીલના ડબરા સેટ, થાળી, વાટકા, રકાબી, ગ્લાસ, ચમચી, ચટણીની ડીશ, કુકર, મસાલીયુ, સ્ટીલની ડોલ, કાથરોટ, ભાતીયુ, સ્ટીલની બરણી, સ્ટીલ કોપર જગ, સોસ પેન, ઝારો, કીટલી, સ્ટીલની પવાલી, તાહરી, ખાંડણી અને દસ્તો, મલ્ટી કડાઇ, પૂરી મશીન, પાણીની બોટલ સહિતની આઇટમો મળશે.કરિયાવરની આ તમામ વસ્તુઓ જરૂરિયાતમંદ પરિવાર તથા સમૂહ લગ્નના આયોજકો માટે નજીવી કિમતે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જે કોઈ લોકો આ વસ્તુ જોવા આવે તેઓ એ ફોન કરીને અગાઉથી જાણ કરવાની રહેશે. ફોન કરવાનો તથા રૂબરૂ આવવાનો સમય સવારે 10થી સાંજે 7 સુધીનો રહેશે. આ ઉપરાંત દીકરીનો પાસપોર્ટ ફોટો તથા એડ્રેસ પ્રુફની નકલ સાથે રાખવાની રહેશે.કરિયાવર.comદુકાન નં.1, ST મેઈન રોડ, બાલાજી માર્કેટ, આમરણધવલભાઈ મો.નં.9904147858