મોરબી : મહેન્દ્રનગર નિવાસી નરશીભાઈ હમીરભાઈ મુછડીયા (ઉ.વ.73) તે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હસમુખભાઈ, રાજેશભાઈ, અમિતભાઈ અને સુનિલભાઈના પિતા તથા મોરબી જિલ્લા એનેસયુઆઈના પ્રમુખ ભાવનિકભાઈના દાદાનું તા. 17-1-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 20-1-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન મહેન્દ્રનગર (મોરબી) ખાતે રાખવામાં આવ્યું છે.