મોરબી : મોરબીમાં અનેક સામાજિક, સેવાકાર્યો, મહિલા ઉત્થાન, શૈક્ષણિક ક્ષેત્ર સહીત અનેક લોકસેવા કાર્યો કરવા માટે જાણીતી સંસ્થા મુસ્કાન વેલફર સોસાયટી- મોરબી દ્વારા નવપ્રસૂતા સ્ત્રીઓ માટે જરૂરી એવા પોષક તત્વો જેવાકે આયર્ન, કેલ્શિયમ સહિતના પોષક તત્વોથી ભરપુર 80 થી વધારે ચીકીના બોક્ષનું વિતરણ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સંસ્થાના મહિલા સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.