મોરબી : મોરબી નિવાસી પંકજભાઈ ધીરજલાલ જોષી (ઉં.વ. 72) તે સ્વ. ધીરજલાલ જીવરામભાઈ જોષીના પુત્ર, અશોકભાઈ ડી. જોષીના નાનાભાઈ, આશુતોષભાઈ જોષીના પિતા, વિમલભાઈ અશોકભાઈ જોષી, મહર્ષિભાઈ એસ. જોષીના કાકાનું તારીખ 16-1-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-1-2025 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, ખત્રીવાડ-3, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.