મોરબી : સીમ્પોલો સિરામિક કંપની ખાતે ફોર્ક લિફ્ટના ડ્રાઇવરોને એઆરટીઓના મોટર વાહન નિરીક્ષક આર.એ.જાડેજા દ્વારા માર્ગ સલામતી બાબતેની માહિતી આપવામાં આવી હતી. તેમજ વાહન ચલાવતી વખતે કયા કયા પ્રકારની સાવચેતી રાખવી તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.