મોરબી : મૂળ લાલપર હાલ મોરબી નિવાસી વજીબેન પ્રાગજીભાઈ આદ્રોજા (ઉ.વ. 93) તે સ્વ. વિનોદભાઈ, ત્રિભોવનભાઈ, મણિલાલભાઈના માતાનું તારીખ 15-1-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-1-2025 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગુરુલાભદે હોલ, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.