મોરબી : મોરબી નિવાસી રોહિતભાઈ ભગવાનજીભાઈ દશાડીયા (ઉં.વ. 34) તે ભગવાનજીભાઈ બચુભાઈ દશાડીયાના પુત્ર, સ્વ. પ્રભુભાઈ બચુભાઈ દશાડીયા, પ્રાણજીવનભાઈ બચુભાઈ દશાડીયા, જન્તીલાલ બચુભાઈ દશાડીયાના ભત્રીજા, વિજયભાઈ પ્રભુભાઈ દશાડીયાના ભાઈનું તારીખ 15-1-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-1-2025 ને શુક્રવારના રોજ સવારે 8 થી 11 કલાકે કંડલા બાયપાસ, કામધેનુની સામે, અમી પેલેસ-બી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક વ્યવહાર બંધ છે.