મોરબી : મોરબી નિવાસી માણેકબેન છગનભાઈ હુલાણી (ઉ.વ.85) તે કેશવજીભાઈ અને મનસુખભાઈના માતાનું તા. 12-1-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 17-1-2025 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન કસ્તુરી ગ્રીન, એસ.પી.રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 98251 29141