મોરબી : રતુભાઈ પૂંજાભાઈ સોલંકી તે મુળજીભાઈ રતુભાઈ સોલંકી, કેશુભાઈ રતુભાઈ સોલંકી, નાનજીભાઈ રતુભાઈ સોલંકી તથા જગદીશભાઈ રતુભાઈ સોલંકીના પિતાનું તા.14ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.18ને શનિવારે સાંજના 4થી 6 સુધી જવાહર સોસાયટી, ભાદિયાડ કાંટે, મોરબી -2 ખાતે રાખેલ છે. મો.નં.99788 54725