વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે મકરસંક્રાંતિએ પેટ્રોલિંગ દરમિયાન શહેરના બસસ્ટેન્ડ સામે આરોગ્યનગરમાંથી આરોપી દિપાલ મુકેશભાઇ શંખેસરિયા રહે.વાંકાનેર વાળાને વિદેશી દારૂની 13 બોટલ કિંમત રૂપિયા 7878 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.