મોરબી : મોરબી નિવાસી ભાણજીભાઈ દેવશીભાઈ સરડવા (ઉં.વ. 84) તે મનુભાઈ, વસંતભાઈ, અંબારામભાઈના પિતા, હિરેન વસંતભાઈ સરડવા, દિપ અંબારામભાઈ સરડવા, મિહીર વસંતભાઈ સરડવા, રવિ મનુભાઈ સરડવાના દાદાનું તારીખ 14-1-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-1-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન, વ્રજ એપાર્ટમેન્ટ, ગોકુલ મથુરા સોસાયટી, ઉમિયા સર્કલની બાજુમાં, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.