મોરબી : મહારાજ નથુતુલસી ઔદીત્ય બ્રાહ્મણ બાબરા નિવાસી મસ્કત વાળા હાલ મોરબી ગુણવંતરાય મણીશંકર જાની (ઉ.વ. ૯૫) તે સ્વ. મણીશંકર ત્રિકમજી જાનીના પુત્ર, સ્વ. કાંતિલાલ મણીશંકર જાનીના ભાઈ, સ્વ. ભાનુબેન નૈનેશભાઈ મહેતા દુબઈ – ભારતીબેન કિરીટભાઈ જોષી ભાવનગર, નીતાબેન કિશનભાઈ ઉપાધ્યાય , હેતલબેન કિશનભાઈ ભટ્ટના પિતાશ્રી, સ્વ. સુરેશભાઈ ભરતભાઈ , સ્વ. ભાસ્કરભાઈ, રાજુભાઈ, સ્વ. અનિલાબેન દવેના કાકા તથા સ્વ. પ્રાણશંકર મંછારામ જોષીના જમાઈ (બાબરાવાળા)નું અવસાન તા. ૧૦માં રોજ થયેલ છે. સદગતનુ બૅસણું તા. ૧૬ને ગુરુવારે સાંજે ૪:૦૦ ક્લાક થી ૫:૩૦ કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, અંકુર સોસાયટી,GIDC સામે, શનાળા રોડ - મોરબી ખાતે રાખેલ છે.