ઉતરાયણના પર્વ નિમિત્તે ખાસ એકથી એક ચડિયાતા 7 શાક સાથેનું મેનુ : ચુરમાના લાડુ - શિખંડ -જાંબુ - ફ્રૂટ સલાડ સહિતની અનેક આઇટમો ઉપલબ્ધ : આ તહેવારે ઘરે ઊંધિયાની લિજ્જત માણો, અથવા રેસ્ટોરેન્ટમાં પધારી ટેસ્ટી ફૂડ માણોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સ્વાદપ્રિય જનતા માટે શ્રીજી રેસ્ટોરન્ટમાં સ્પે.રજવાડી ઊંધિયું અને એકથી એક ચડિયાતા ઓથેન્ટીક કાઠીયાવાડી શાક મળશે. ઉપરાંત સ્વામિની રોટલી, બાજરીના રોટલા, પરોઠા સહિતની આઇટમો હશે. તો એક વખત અહીંનો ટેસ્ટ માણવા જરૂર પધારો. ___________________________મકરસંક્રાંતિનું મેનુ● સ્પે.રજવાડી ઉંધીયું● સ્પે.રજવાડી ઢોકળી● સ્પે.સ્વામીની ડબલ પડવાડી રોટલી● સેવ ટમેટા● ભરેલા રીંગણ● અડદની દાળ● ભરેલા કારેલા● દમલું● મેથી રીંગણાનું શાક● ખજૂરનું શાક● શીંગ મસાલા● આખી ડુંગળીનું શાક● આખા મરચાનું શાક● ભરેલા મરચાની કઢી ● આખા લક્ષણનું શાક ● દહી તીખરી ● કેળા મસાલા● કાજુ ગાઠિયા ● રોટલાનું ચુરમુ● વધારેલો રોટલો ● વઘારેલી ખિચડી ● દાળભાત● રોટલી - રોટલા - પરોઠા● ચુરમાના લાડુ - શિખંડ - જાંબુ - ફ્રુટ્ સલાડ,● દહીં - છાસ - ધોરવું___________________________શ્રીજી રેસ્ટોરેન્ટદુકાન નંબર 21-22 કેપિટલ માર્કેટ,રવાપર ચોકડી,મોરબીમો.નં. 91044 68274___________________________