મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપરના યોગીનગરમાંથી આરોપી હુસેન ઇબ્રાહિમભાઈ આબડા નામના શખ્સને બિયરના બે ટીન કિંમત રૂપિયા 250 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.