ઓર્ગેનિક રીતે ઉગાડેલા શાકભાજી ભઠ્ઠો કરી માટલામાં તૈયાર કરીને ઊંધિયું બનાવવામાં આવશે : 1000 કિલો ઊંધિયું તૈયાર કરાશે, વહેલા તે પહેલાના ધોરણે સ્ટોલ ઉપરથી વેચાણ કરાશે : મોટો ઓર્ડર હોય તો આજે આપવો પડશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઊંધિયું તો મોરબીવાસીઓએ અનેક જગ્યાએ ખાધું હશે. પણ ઓર્ગેનિક માટલા ઊંધિયું ક્યારેય ચાખ્યું છે ? મકરસંક્રાંતિએ શ્રી રામ કેટરર્સ માટલા ઊંધિયું તૈયાર કરવાનું છે. આ ટેસ્ટી ઊંધિયાની લિજ્જત માણવાનું ચૂકતા નહિ.મોરબીમાં શ્રી રામ કેટરર્સ ઓર્ડર ઉપર માટલા ઊંધિયું તૈયાર કરી આપે છે. આવતીકાલે મકરસંક્રાંતિનો પર્વ છે. ત્યારે એક દિવસ માટે મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ બાજુમાં ક્રાંતિ જ્યોત રેસડેન્સી પાસે ખાસ સ્ટોલ ઉભો કરવામાં આવશે. અહીં 1000 કિલો ઊંધિયું તૈયાર કરવામાં આવનાર છે. જેનું વહેલા તે પહેલાના ધોરણે વેચાણ કરવામાં આવશે.આ ઊંધીયુ એકદમ ઓર્ગેનિક રીતે તૈયાર થશે. જેમાં ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવેલા શાકભાજીને માટલામાં નાખી છાણાનો ભઠ્ઠો કરીને શેકવામાં આવશે. ત્યારબાદ ખજૂરભાઈના શુદ્ધ સીંગતેલ સાથેની ગ્રેવી ચૂલા ઉપર તૈયાર કરવામાં આવશે. આમ આ ઊંધિયું ટેસ્ટમાં બેસ્ટ હોવાની સાથે હેલ્થ માટે પણ સારું છે. જો મોટો ઓર્ડર હોય તો આજે જ ઓર્ડર લખાવવા જણાવાયુ છે.______________________મકરસંક્રાંતિએ માટલા ઊંધિયાની મજા માણવાનું ભૂલતા નહિ______________________સ્ટોલ એડ્રેસ : શ્રીરામ કેટરર્સક્રાંતિ જ્યોત રેસડેન્સી પાસે, મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ બાજુમાં, મોરબીધ્રુવીનભાઈ પટેલમો.નં.9909919939મો.નં.99780 40265______________________