ઉતરાયણના પર્વ ઉપર કેપિટલ માર્કેટ ખાતે ઉભો કરાશે સ્ટોલ, મોરબીવાસીઓને પતંગ ઉત્સવની સાથે ટેસ્ટી વાનગી માણવા મળશેશિયાળામાં હોટેલ ખાતે સ્પેશિયલ શિયાળાના શાક, 5 જાતના રોટલા, 6 પ્રકારની ખીચડી સહિતની 300 જેટલી એકથી એક ચડિયાતી આઇટમો મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઓથેન્ટીક ફૂડ માટે જાણીતા એવા શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા દ્વારા મકરસંક્રાતિએ ખાસ સ્ટોલ ઉભો કરી ત્યાંથી સુરતી ઊંધુંયું, વરાળિયું અને તુવેર ઠોઠાનું વેચાણ કરવામાં આવશે. તો પતંગ ઉડાવવાની સાથે આ વાનગીની લિજ્જત માણવાનું ચૂકશો નહિ. મોરબી- કચ્છ નેશનલ હાઇવે ઉપર ટીંબડી પાટિયાથી આગળ પાટીદાર ટાઉનશીપ પાસે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા- ધ ટેસ્ટ ઓફ ભરૂચ કાર્યરત છે. જ્યાં હાલ સ્પેશિયલ શિયાળાના શાક, 5 જાતના રોટલા, 6 પ્રકારની ખીચડી સહિતની 300 જેટલી એકથી એક ચડિયાતી આઇટમો મળી રહી છે. અહીંનો ઓથેન્ટિક ટેસ્ટ માણવા લોકો દૂર દૂરથી આવે છે. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા દ્વારા લોકોની લાગણીને માન આપી તા.14એ મકરસંક્રાંતિએ લીલુંછમ સુરતી ગ્રીન ઊંધિયું, સ્પે.કાઢીયાવાડી વરાળીયુ અને સ્પે.કાઠિયાવાડી તુવેર ઠોઠા બનાવવામાં આવશે. મોરબીની કેપિટલ માર્કેટમાં આઇસીઆઇસીઆઇ બેંકની બાજુમાં સ્ટોલ ઉભો કરી ત્યાં તેનું વેચાણ કરવામાં આવશે. તેના એડવાન્સ ઓર્ડર લેવાનું હાલ ચાલુ છે. તો મકરસંક્રાંતિએ આ ટેસ્ટી અને ચટાકેદાર વાનગીની લિજ્જત માણવાનું ભૂલતા નહિ.____________________સ્ટોલ એડ્રેસ : ICICI બેંકની બાજુમાં, કેપિટલ માર્કેટ, મોરબીબુકીંગ માટે : 7041355555____________________હોટેલનું મેનુ____________________શિયાળાના સ્પે.શાક● વરાળીયું ● લીલી હળદર ● લીલા ચણા ● તુવેર ઠોઠા● આખા લસણનું શાક● રીંગણાનો ઓળો ● લીલા લસણ તુવેર દાણા● લીલુંછમ ઊંધિયું ● લીલી મેથી મટર મલાઈ____________________6 પ્રકારની ખીચડી● જલારામ ખીચડી કઢી● મસાલા ખીચડી કઢી● ચીઝ આચારી ખીચડી● રજવાડી ખીચડી કઢી● પાલક ખીચડી કઢી● લીલા લસણ પાલક ખીચડી____________________સ્વીટ● ગાજરનો હલવો____________________હોટેલ એડ્રેસશ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા પાટીદાર ટાઉનશિપની પાસે,ટીંબડી પાટિયાથી આગળ , મોરબી-કચ્છ નેશનલ હાઇવે, મોરબી____________________