મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક રાત્રીના સમયે એક ખાનગી બસ ડમ્પર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઇજા ન પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.