મોરબી : મોરબી નિવાસી રંજનબેન લાભશંકર મહેતા તે જયેશભાઈ મહેતાના માતા, કરનભાઈ જયેશભાઈ મહેતાના દાદીનું તારીખ 10-1-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12-1-2025 ને રવિવારના રોજ 3 થી 5 કલાકે તેઓના નિવાસ સ્થાન મહેન્દ્રનગર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.