મોરબી : મોરબી નિવાસી મગનલાલ રતનશીભાઈ ફળદુ (ઉં.વ. 87) તે ચંદ્રેશભાઈ ફળદુ (મો.નં. 9825755222)ના પિતા, નિલ ચંદ્રેશભાઈ ફળદુ (મો.નં. 8460325274)ના દાદાનું તારીખ 10-1-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-1-2025 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે ‘નિલકમલ’, મહાવીરનગર, સામાકાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. બહારગામના સગાઓએ ફોન પર દિલસોજી પાઠવવા જણાવાયું છે.