મોરબી : મૂળ ખેવાળીયા હાલ મોરબી નિવાસી બચુભાઈ દામોદરભાઈ મીરાણી (ઉં.વ. 91) તે સ્વ. દામોદરભાઈ મંગળજીભાઈ મીરાણીના પુત્ર, હસમુખભાઈ, દિલીપભાઈ, ભરતભાઈ, સંજયભાઈ, મુકેશભાઈ, નિર્મળાબેન ભીંડે, ભાનુબેન મજીઠીયાના પિતા, ચમનભાઈ, જે.ડી. મીરાણી (એડ્વોકેટ), મુકુંદભાઈ તથા સ્વ. ચંપાબેન કક્ક્ડના મોટાભાઈનું તારીખ 8-1-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-1-2025 ને સોમવારના રોજ સાંજે 4 થી 5 કલાકે જડેશ્વર મહાદેવ મંદિર, રેલવે સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.