ટંકારા : ટંકારા તાલુકા મામલતદાર કચેરી ખાતે આગામી 22 જાન્યુઆરીએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિતના અરજદારોના કોઈપણ સામુહિક કે કચેરી લગત પ્રશ્ન સબંધિત ખાતાના અધિકારી અને નાયબ કલેકટર અથવા મામલતદાર સાંભળશે. તેમ યાદીમાં જણાવાયું છે.