રૂ.3500વાળી કાપડની 2 જોડીમાં પણ 2 જોડી ફ્રી : શૂટ- સફારીના કાપડ, પેન્ટ શર્ટના કાપડનો એકદમ નવો સ્ટોક : 10,000થી વધુ તાકાની રેન્જ જોવા મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શૂટિંગ- શર્ટીંગ કાપડ લેવું છે ? તો મોરબીના શુભ એમ્પોરીયમમાં આવી જાવ, અહીં ક્યાંય નહીં જોઈ હોય તેવી કાપડની વિશાળ રેન્જ અને અવિશ્વાસનિય ઓફર્સ પણ મુકવામાં આવી છે. તો આજે જ પધારો. મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં શુભ એમ્પોરીયમમાં ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. જેમાં રૂ. 2000માં 2 બ્રાન્ડેડ કાપડની જોડી સાથે 2 કાપડની જોડી ફ્રી આપવામાં આવશે. આ સાથે રૂ.3500ની 2 બ્રાન્ડેડ કાપડની જોડી સાથે પણ 2 કાપડની જોડી ફ્રી આપવામાં આવશે. અહીંશૂટ- સફારીના કાપડ અને પેન્ટ શર્ટના કાપડનો નવો સ્ટોક છે. અહીં 10,000થી વધુ તાકાની રેન્જ ઉપલબ્ધ છે. રેમન્ડ, દિગ્જામ, વિમલ, રેડ એન્ડ ટેઇલર, મયુર, ગ્વાલિયર સહિતના તમામ બ્રાન્ડના કાપડ અહીં મળે છે. તો પરિવાર કે મિત્રો સાથે શોપિંગ કરવા જરૂર પધારો. _____________________________શુભ એમ્પોરીયમ સ્કાયમોલની બાજુમાં, શનાળા રોડ, મોરબીમો.નં.98792 24230 _____________________________REAL ESTATE : 8 દુકાન ભાડે આપવાની છેમોરબી : મોરબીમાં પ્રાઈમ લોકેશનમાં અનેક ધંધાને અનુકૂળ દુકાન ભાડે આપવાની છે. આ દુકાન 1200 સ્કે.ફુટની છે. રસ ધરાવતી પાર્ટીને સંપર્ક કરવા જનવાયુ છે. પહેલો માળ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ, મોરબીમો.નં.98792 24230_____________________________