મોરબી : ક્રુસો ગ્રેનિટો પ્રાઇવેટ લિમિટેડમાં 12 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ મળવાનું રહેશે. __________________________● એકાઉન્ટ આસિસ્ટન્ટ -1 __________________________● બીલિંગ આસિસ્ટન્ટ -1 ( ટેલીના 1 વર્ષના અનુભવી)__________________________● ડોમેસ્ટિક માર્કેટિંગ આસિસ્ટન્ટ -4 (ગ્રેજ્યુએટ/બીબીએ/ એમબીએ - ટુર કરવી ફરજિયાત- અનુભવની જરૂર નથી)__________________________● માર્કેટીંગ કો-ઓર્ડિનેટર- 2 __________________________● પ્લાન્ટ મેન્ટેનન્સ આસિસ્ટન્ટ -2 (આઈટીઆઈ/ ડિપ્લોમા/ઇલેક્ટ્રિકલ)__________________________● પ્લાન્ટ મેન્ટેનન્સ આસિસ્ટન્ટ -2 (આઈટીઆઈ/ ડિપ્લોમા/મિકેનિકલ)__________________________ક્રુસો ગ્રેનિટો પ્રા.લિ.27, 8એ નેશનલ હાઇવે, વઘાસિયા, વાંકાનેરમો.નં.96385 23230__________________________