મોરબી : મોરબીમાં લાતી પ્લોટ શેરી નં.2થી 5ની વચ્ચે ભરવાડ સામતભાઈ મેરાભાઈની સોનાની વિટી ખોવાઈ હતી. આ વિટી સુરાણી અનિષભાઈ ઉમેદભાઈને મળી હોય, તેઓને વિટી ખોવાયા અંગેની જાણ થતા ખરાઈ કરીને સામતભાઈને વિટી પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.