મોરબી : મોરબી નિવાસી મનસુખપરી સુંદરપરી ગોસ્વામી (ઉં.વ. 85)નું તારીખ 6-1-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-1-2025 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે પાપાજી ફનવર્લ્ડની પાછળ, ખોજા જમાત ખાના સામે, ખોજા સોસાયટી, શનાળા, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.