હોર્સ રાઈડીંગ, ચાર્લી ચેપલીન મેન, મન્કી મેન, એર કેરેક્ટર, બલૂન શૂટ, જમ્પિંગ, બાઇક રાઈડ, મેગા સાઉન્ડ સિસ્ટમ સહિતના આકર્ષણો : અનેક વેરાયટી સાથેનું ઈડન ઝાયકા રેસ્ટોરેન્ટનું ટેસ્ટી લંચ અને આખો દિવસ ચીક્કી અને જીંજરા : આ બધું જ માત્ર રૂ.799માં મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દર વર્ષે એક ને એક ધાબેથી ઉત્તરાયણ ઉજવીને કંટાળી ગયા છો ? તો ઈડન હિલ્સમાં આ વખતે ભવ્ય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અનેક આકર્ષણો પણ હશે. તો પરિવાર કે મિત્રો સાથે અહીં ઉત્તરાયણ ઉજવવા આજે જ બુકીંગ કરાવો. અહીં હોર્સ રાઈડીંગ, ચાર્લી ચેપલીન મેન, મન્કી મેન, એર કેરેક્ટર, બલૂન શૂટ, જમ્પિંગ, બાઇક રાઈડ સહિતના આકર્ષણો ફ્રી હશે. ઉપરાંત 15000 વોટની સાઉન્ડ સિસ્ટમ સાથે એન્કર દિયા પટેલ પણ હશે. સાથે શેરડી, ચીકી, જીંજરા પણ ત્યાં રાખવામાં આવેલ છે. જેનો કોઈ ચાર્જ નહિ હોય. આ ઉત્સવમાં આવવા માટે પાસ લેવો ફરજિયાત છે જેની કિંમત ફક્ત રૂ.799 મેમ્બર દીઠ રાખેલ છે. પાસ મેળવવા માટેની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી છે. આ પતંગ ઉત્સવમાં ફક્ત તમારે ઘરે થી પતંગ અને ફિરકી લઈને આવાનું રહેશે. અહીં બપોરનું ભોજન ઇડન હિલ્સ ક્લબમાં જ રાખવામાં આવેલ છે.____________________________ઈડન ઝાયકા રેસ્ટોરેન્ટનું બપોરનું મેનુ બાસુંદી, મિક્સ ભજીયા, લાલ ચટણી, લીલી ચટણી, ઊંધિયુ, મીક્ષ કઠોળનું શાક, ફુલકા રોટલી, પૂરી, ગુજરાતી દાળ, પ્લેન રાઇસ, સલાડ, સંભારો, છાસ, ચોખાના પાપડ, મિનરલ વોટર, મુખવાસ____________________________સ્થળ : ઈડન હિલ્સરોયલ એવન્યુ સોસાયટી, રવાપર-ઘુનડા, મોરબીમો.નં.8282882821____________________________પાસ મેળવવાનું સ્થળ ____________________________1) દોશી ડાયાલાલ ધરમશી કલ્પવન પ્લાઝા, કેકે ટાવર સામે,ગોલ્ડન માર્કેટ પાસે,રવાપર રોડ, મોરબી____________________________2)ઈડન એસોસિએટ202, સેકન્ડ ફ્લોર, કોહિનૂર કોમ્પ્લેક્ષ, રવાપર કેનાલ ચોકડી, રવાપર રોડ, મોરબી____________________________3)સેલ્યુલર વર્લ્ડબાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી____________________________