મોરબી : મોરબી નિવાસી હરિલાલ છગનલાલ ઘોડાસરા (ઉ.વ.64) તે પ્રજ્ઞેશભાઈના પિતા અને ચંદુભાઈના ભાઈનું તા. 6-1-2025ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 9-1-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન કસ્તુરી ગ્રીન, એસ.પી.રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 98253 71093, 94267 80808