વાંકાનેર : વાંકાનેર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનુ શ્રી જ્ઞાનગંગા સ્કૂલ વાંકાનેર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સ્પર્ધાઓમાં વિવિધ કલાકારોએ પોતાની કલા રજુ કરી હતી. આ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલા કલાકારો આગામી સમયમાં યોજાનાર પ્રદેશ કક્ષાએ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસે સૌ વિજેતાઓને અભિનંદન અને આગામી સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. _______________________________જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકો આ મુજબ છે _______________________________ વક્તૃત્વ ( 6 થી 14 વર્ષ )પ્રથમ - માથકીયા મહેવીશ ફિરોઝભાઈ દ્વિતીય - કૈલા ક્રિશા ઘનશ્યામભાઈ તૃતીય - બોપલીયા ભવ્ય કિશોરભાઈ _______________________________વક્તૃત્વ (15 થી 20 વર્ષ )પ્રથમ - ધામેચા દિશા ઉદયભાઈ દ્વિતીય - નાખવા મિત્તલ હરેશભાઇ તૃતીય - પ્રિયંકાબા ભરતસિંહ ઝાલા _______________________________નિબંધલેખન (6 થી 14 વર્ષ ) પ્રથમ - નેન્સી દિલીપભાઈ ગોહેલ દ્વિતીય - છત્રોલા શ્વેતા પ્રફુલભાઇ તૃતીય - ડાંગર પ્રાચી સુભાષભાઈ _______________________________નિબંધલેખન ( 15 થી 20 વર્ષ ) પ્રથમ - ભૂત શિવાની દિનેશભાઇ દ્વિતીય - માંડલિયા યશ્વી વિવેકભાઈ તૃતીય - સારદીયા અસ્મિતા ઘૂડાભાઈ _______________________________ચિત્રકલા ( 6 થી 14 વર્ષ ) પ્રથમ - દવે ધૈર્ય ચંદ્રેશભાઈ દ્વિતીય - ડેલીશા મિતેશભાઈ પુરોહિત તૃતીય - વકાલીયા રાબિયાસબરીન અબ્દુલરહીમભાઈ _______________________________ચિત્રકલા ( 15 થી 20 વર્ષ )પ્રથમ - પરમાર યશ્વી મુકેશભાઈ દ્વિતીય - માકાસણા ધ્રુવી રાજેશભાઈ તૃતીય - બાલાસરા હર્ષિતા દીપકભાઈ _______________________________ભરતનાટ્યમ ( 6 થી 14 વર્ષ ) પ્રથમ - જાન્સી કિશનભાઈ ચોક્સી દ્વિતીય - ધરાજીયા ભવ્યા મનસુખભાઇ _______________________________ભરતનાટ્યમ ( 15 થી 20 વર્ષ )પ્રથમ - કોટેચા ખનક નયનભાઈ _______________________________એકપાત્રીય અભિનય ( 6 થી 14 વર્ષ ) પ્રથમ - સિયા ગૌતમ ખાંટ દ્વિતીય - વિદિતા મોહનિશ વરુ તૃતીય - દેત્રોજા રુહી રાજેશભાઈ _______________________________એકપાત્રીય અભિનય (15 થી 20 વર્ષ ) પ્રથમ - ઝિયા પરેશભાઈ દેત્રોજા દ્વિતીય - ડાંગર કાજોલ ભાવેશભાઈ તૃતીય - લોરિયા કુંજાલી જીવરાજભાઈ _______________________________એકપાત્રીય અભિનય ( 21 થી 59 વર્ષ )પ્રથમ - વાઢેર અવની મહેશભાઈ દ્વિતીય - હેતલબેન કાંતિલાલ સોલંકી તૃતીય - ગોસ્વામી ધ્રુવગીરી અમરગિરી_______________________________લોકનૃત્ય ( 6 થી 14 વર્ષ ) પ્રથમ - શ્રી નવા ધમાલપર પ્રાથમિક શાળા દ્વિતીય - સાર્થક વિદ્યામંદિર _______________________________લોકનૃત્ય ( 15 થી 20 વર્ષ ) પ્રથમ - સાર્થક વિદ્યામંદિર _______________________________રાસ ( 6 થી 14 વર્ષ )પ્રથમ - સાર્થક વિદ્યામંદિરદ્વિતીય - શ્રી હરબટયાળી પ્રા. શાળા તૃતીય - પીએમશ્રી રામકૃષ્ણનગર પ્રા. શાળા _______________________________ગરબા ( 6 થી 14 વર્ષ ) પ્રથમ - વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વિતીય - જબલપૂર પ્રા. શાળા તૃતીય - પીએમ શ્રી રામકૃષ્ણનગર પ્રા. શાળા _______________________________ગરબા ( 15 થી 20 વર્ષ )પ્રથમ - સાર્થક વિદ્યામંદિર દ્વિતીય - શ્રી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય વાંકાનેર_______________________________ગરબા ( 21 થી 59 વર્ષ )પ્રથમ - રંગીલું હળવદ દ્વિતીય - જબલપૂર પ્રા. શાળા તૃતીય - આરોગ્યનગર _______________________________સુગમ સંગીત ( 6 થી 14 વર્ષ ) પ્રથમ - અનેરી આશિષભાઈ ત્રિવેદી દ્વિતીય - રેવાંશ નીરવકુમાર રાવલ તૃતીય - પૂર્વ પ્રિયંકભાઈ ઉદાસી _______________________________સુગમ સંગીત ( 15 થી 20 વર્ષ ) પ્રથમ - દવે પ્રક્રિતી ગોપાલકૃષ્ણ દ્વિતીય - દેવશ્રી મુકેશભાઈ ગોરીયા_______________________________સુગમ સંગીત ( 21 થી 59 )પ્રથમ - પરમાર જગદીશ ખોડીદાસભાઈ _______________________________લગ્નગીત ( 6 થી 14 વર્ષ )પ્રથમ - હિરવા તુષારભાઈ ત્રિવેદી દ્વિતીય - રાણવા રાધિકા ગોવિંદભાઇ તૃતીય - ડાંગર દેવાંગી મહેશભાઈ _______________________________લગ્નગીત (15 થી 20 વર્ષ ) પ્રથમ - બારેજીયા દ્રષ્ટિ શંકરભાઈ દ્વિતીય - વાઘેલા પ્રાચી પ્રભુભાઈ તૃતીય - ભાવિષા મહેશભાઈ સંતોલા _______________________________લગ્નગીત ( 21 થી 59 વર્ષ )પ્રથમ - કગથરા ભાવિકાબેન અમૃતભાઈ દ્વિતીય - ગડારા ચંદ્રિકાબેન સુરેશભાઈ તૃતીય - સોલંકી કંચનબેન રાજાભાઈ _______________________________સમૂહગીત ( 6 થી 14 વર્ષ ) પ્રથમ - વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વિતીય - નવયુગ સંકુલ - વિરપર 1તૃતીય - પીએમશ્રી પે સેન્ટર શાળા ( સાદરીયા માહી ) _______________________________સમૂહગીત ( 15 થી 20 વર્ષ ) પ્રથમ - સાર્થક વિદ્યામંદિર દ્વિતીય - નવયુગ સંકુલ વિરપર 2 _______________________________લોકગીત - ભજન ( 6 થી 14 વર્ષ )પ્રથમ - સારલા કિરણબેન હંસરાજભાઈ દ્વિતીય - કુરિયાં માહિબેન પંકજભાઈ તૃતીય - હડિયલ શ્રુષ્ટિ પ્રકાશભાઈ _______________________________લોકગીત - ભજન ( 15 થી 20 વર્ષ )પ્રથમ - નકુમ ભાવેશ હરજીવનભાઈ દ્વિતીય - વરમોરા કશિશ કલ્પેશભાઈ તૃતીય - ભૂમિ દયારામ પીપલ _______________________________લોકગીત - ભજન ( 21 થી 59 વર્ષ ) પ્રથમ - મારું હર્ષ મહેન્દ્રભાઈ દ્વિતીય - સાંચલા ગીતાબેન મનસુખલાલ તૃતીય - ગોસ્વામી જીતેન્દ્રગિરી શિવગીરી _______________________________તબલા ( 6 થી 14 વર્ષ ) પ્રથમ - મલ્હાર ચિરાગભાઈ વડસોલા દ્વિતીય - કણઝારીયા મનન રાજેશભાઈ તૃતીય - સાંવરિયા કર્મ સંજયભાઈ _______________________________તબલા ( 15 થી 20 વર્ષ ) પ્રથમ - પટેલ જિમી હિતેશભાઈ દ્વિતીય - રાઠોડ અભિષેક ભરતભાઈ તૃતીય - ડાંગર દીપ સંજયભાઈ _______________________________તબલા (21 થી 59 વર્ષ ) પ્રથમ - મચ્છોયા હાર્દિક સુરેશભાઈ _______________________________હાર્મોનિયમ (હળવું ) (6 થી 14 વર્ષ ) પ્રથમ - હરિકૃષ્ણ અલ્પેશભાઈ રાવલ દ્વિતીય - ગામી ધ્રુવ મનસુખભાઇ...