માળિયા (મિયાણા) : ઔદિચ્ય ગુ.સાડા ચારસો બ્રાહ્મણ મોટા ભેલા નિવાસી કંચનબેન ડાયાલાલ ભટ્ટ (ઉ. વ. 95) તે સુરેશભાઈ ડાયાલાલ ભટ્ટ, અનીલભાઈ ડાયાલાલ ભટ્ટ, દિનેશભાઈ ડાયાલાલ ભટ્ટ, સરલાબેન નારણકુમાર વ્યાસ (આટકોટ) અને રંજનબેન અરવિંદકુમાર શુકલ (મોટી ખીલોરી)ના માતા, જયકિશનના દાદી, વંશના પરદાદીનું તારીખ 4-1-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-1-2025 ને સોમવારે બપોરે 3 થી 5 કલાકે તેઓના નિવાસ સ્થાન મું. મોટાભેલા તા. માળીયા ખાતે રાખવામાં આવ્યું છે.