મોરબી : મોરબીના લાલપર પાસે બે ટ્રેલર વચ્ચે સવારે અકસ્માત થયો હતો. જેના કારણે લખધીરપૂરના નાકા સુધી ટ્રાફિક જામ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતમાં કોઈને ઇજા થઇ હોવાની માહિતી મળી નથી.