મોરબી : રોટરી નગર (લક્ષ્મી નગર) નિવાસી કલાભાઈ માલાભાઈ ભંખોડીયા (ઉ.વ. 75) તે જયંતીભાઈ, નરેશભાઈ, દિનેશભાઈના પિતાનું તારીખ 4-1-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતની લૌકિક ક્રિયા 8-1-2025 ને બુધવારના રોજ તેમના નિવાસ સ્થાન પર રોટરીનગર ખાતે રાખવામાં આવી છે.