મોરબી : જેપુર નિવાસી નરભેરામભાઈ જીવાભાઈ કાવઠીયા (ઉં.વ. 75) તે મહેશભાઈ તથા હિતેશભાઈના પિતાનું તારીખ 2-1-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા (લૌકિક વ્યવહાર) તારીખ 12-1-2025 ને રવિવારના રોજ તેઓના નિવાસ સ્થાન જેપુર મુકામે રાખવામાં આવી છે.