મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી આરોપી પાર્થ કિશોરભાઈ ચૌહાણ નામના શખ્સને વિદેશી દારૂના 180 મીલીના 5 ચપલા કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.