મોરબી : મૂળ ખાખરેચિ વાળા હાલ મોરબી નિવાસી નિમેશભાઈ મધુસુદાનભાઈ ભટ્ટ તેઓ મધુસુદાનભાઈના પુત્ર, આરતીબેનના પતિ, ઉર્વશીબેન અને તૃપ્તિબેનના પિતા તેમજ ઉપેન્દ્રભાઈ, પીયૂષભાઈ, અશ્વિનભાઈ અને જયંતભાઈના નાનાભાઈ, તથા અભિજીતભાઈના મોટાભાઈનું તા. 2-1-2024ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4-1-2024ને શનિવારના રોજ સાંજે 4 થી 5 કલાક દરમ્યાન જડેશ્વર મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.