મોરબી : મોરબીમાં શિયાળો જામ્યો છે. પણ હવે ઠંડીનું પ્રમાણ થોડું ઘટી રહ્યું છે. આજે વહેલી સવારે મોરબીએ ધૂમમ્સની ચાદર ઓઢી હતી. જેના કારણે વિઝીબલિટી ઘટી હતી. પરિણામે વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી.