ફાયરપ્રુફ, વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો ધરાવતું પીવીસી ફર્નિચર અત્યારે ટ્રેન્ડમાં, તો હવે લાકડાના ફર્નિચરને કહી દો અલવિદામોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સમયની સાથે પરિવર્તન સાધવું ખૂબ જરૂરી છે. પછી તે ટેકનોલોજી હોય કે ફર્નિચર. હવે લાકડાના ફર્નિચરનો ટ્રેન્ડ ભૂતકાળ બની ગયો છે. અત્યારે તો જમાનો છે પીવીસીના ફર્નિચરનો. તો આજે જ કાકા પીવીસી ફર્નિચર એન્ડ ડોર હાઉસમાં પધારી તમારૂ મનપસંદ બનાવડાવો.મોરબીના લાતીપ્લોટ 6 નંબર, મુનનગર ચોકમાં કાકા પીવીસી ફર્નિચર એન્ડ ડોર હાઉસ કાર્યરત છે. અહીં ગ્રાહકોના ઓર્ડર મુજબ તમામ પ્રકારનું ફર્નિચર બનાવી આપવામાં પણ આવે છે. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે ફાયરપ્રુફ, વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે.કાકા પીવીસી ફર્નિચર એન્ડ ડોર હાઉસમાં ડોર, લોફ્ટ, કિચન કેબિનેટ, વોર્ડરોબસ, ટીવી કેબિનેટ, ઓફિસ ફર્નિચર, વોલ પેનેલિંગ,મંદિર,સોફા, સીલિંગ(POP), ફેનસિંગ, વિન્ડો, યુ પીવીસી વિન્ડો સિસ્ટમ, ડ્રેસિંગ યુનિટ, ઓફિસ પાટેસન અને સાથે દરેક પ્રકાર નું લેમીનેટ pvc ફર્નિચર બનાવી આપવામાં આવે છે.ઉપરાંત અહીં KAKA PVCનું મટીરીયલ રિટેઇલ તથા હોલસેલ ભાવે મળશે. જેમા પીવીસી વોર્ડ રોબ, પીવીસી ટીવી કેબિનેટ, પીવીસી કિચન, પીવીસી વોર્ડ રોબ સહિતની પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આજે જ કાકા પીવીસી ફર્નિચર એન્ડ ડોર હાઉસની મુલાકત લ્યો. વધુ વિગત માટે નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવો.______________________________કાકા PVC ફર્નિચર & ડોર હાઉસલાતીપ્લોટ 6 નંબર,મુનનગર ચોક, મોરબીરમેશભાઈ પટેલ મો.નં.98791 52029______________________________