હળવદ : હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા આરોપી મહીપાલસિંહ જવાનસિંહ ઉર્ફે ચૌહાણ રહે. સાચીર તા.જી.સાંચોર (રાજસ્થાન) વાળાને પાટણથી પકડી પાડી હળવદ લઈ આવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.