અહી માત્ર રૂ.35,000થી લઇને રૂ.1.30 લાખ સુધીની રેન્જના બ્રાન્ડેડ ઇલેક્ટ્રીક બાઈક, જેમાં 40 કિમીથી લઈને 200 કિમી રેન્જ : સેલ્સની સાથે એ ટુ ઝેડ સર્વિસ પણ અહીંથી જ મળી રહેશે : મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ હવે પેટ્રોલવાળા વાહનોને બાય-બાય કહેવાનો સમય આવી ગયો છે. કારણકે યુનિક ઇ-બાઇકમાં હવે ઇલેક્ટ્રીક સ્કૂટર ઉપર ધમાકા ઓફર મુકવામાં આવી છે. તો આજે જ ડેમો લેવા પધારો.મોરબી- રાજકોટ હાઈવે ઉપર શક્ત શનાળામાં મારૂતિ સુઝુકી શો રૂમની સામે યુનિક ઇ-બાઈકનો શો રૂમ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે. ત્રણ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અહીં ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ.1 લાખમાં 3 ઇ-સ્કૂટર આપવામાં આવશે.અહી ઈ બાઈક ક્ષેત્રે જાણીતી કંપની Ola / bounce infinity / Zeliyo / ivoomi (Intex mobile group) / Marvelની ઓથોરાઈઝડ ડીલરશિપ છે. ____________________________અહી માત્ર 35,000થી લઇને 1.30 લાખ સુધીની રેન્જના બ્રાન્ડેડ ઇલેક્ટ્રીક બાઈક મળશે. જેમાં 40 કિમીથી લઈને 200 કિમી રેન્જ સુધીના ઈ-બાઈકની વિશાળ રેન્જ મળશે.લિથિયમ બેટરીમાં તથા ગ્રેફેન બેટરીમાં પણ મળશે. અહી કોઈ પણ કંપનીના ઇલેક્ટ્રીક બાઈકનું રિપેરીંગ કરી અપાશે તથા સ્પેરપાર્ટ્સ પણ ઉપલબ્ધ છે.તો ઓફરનો લાભ લેવા આજે જ રૂબરૂ મુલાકાત લ્યો.____________________________યુનિક ઇ-બાઇકશકત શનાળા,મારૂતિ સુઝુકી શો રૂમ સામે,મોરબી-રાજકોટ હાઇવે,મોરબીમો.નં.9512008972મો.નં.9726326911____________________________